GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: RDNP સંચાલિત “સમગ્ર” પ્રોજેક્ટ અંતર્ગત મોરબી ખાતે ફિલ્ડ વર્ક માટે ૦૩ CLH સ્ટાફની જરૂર

MORBI: RDNP સંચાલિત “સમગ્ર” પ્રોજેક્ટ અંતર્ગત મોરબી ખાતે ફિલ્ડ વર્ક માટે ૦૩ CLH સ્ટાફની જરૂર

 

 

મોરબી: RDNP+ સંચાલિત “સમગ્ર” પ્રોજેકટ અંતર્ગત મોરબી ખાતે-3 CLH સ્ટાફની જરૂર છે. જેની લાયકાત (૧૨ પાસ), મોરબી સીટી અને જીલ્લામા ફિલ્ડ વર્ક કરી શકે તેવા, HIV ફિલ્ડના અનુભવી, HIV પોઝીટીવ ઉમેદવારને પ્રથમ પસંદગી કરવામાં આવશે. જેમનો પગાર ૯૦૦૦+૫૦૦૦ ટ્રાવેલીંગ, અને ઓપન ઈન્ટરવ્યું રાખવામાં આવેલ છે.


ઇચ્છુંક ઉમેદવારો માટે તારીખ ૦૧-૦૫-૨૦૨૫ ગુરુવાર ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે, GMERS હોસ્પીટલ, ART સેન્ટર, મોરબી ખાતે ઈન્ટરવ્યું રાખેલ છે.

તો રસ ધરાવતા ઉમેદવારોએ સ્વ હસ્તાક્ષરે લખેલ અરજી અને ડોક્યુમેન્ટ સાથે ઉપસ્થિત રહેવું. તેમજ વધું માહિતી માટે સંપર્ક Mo:- ૯૬૬૨૦ ૩૯૭૫૧ / ૯૮૨૪૪ ૨૯૦૦૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!