GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે  વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામા આવી 

MORBI:મોરબી આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે  વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામા આવી

 

 

મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ૩૧/૫/૨૦૨૫ શનિવાર ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૫ ની ઉજવણી કરવામા આવેલ જેમા આ વર્ષ ની થીમ “Unmasking the Appeal : Exposing Industry Tactics on Tobacco and Nicotine Products” ( અપીલ નો પર્દાફાશ : તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉધ્યોગને યુક્તિઓનો પર્દાફાશ) અંતર્ગત વિવિધ પ્રવ્રુતિ હાથ ધરવામા આવેલ હતી. તમાકુ નુ સેવન ન કરવા માટે શપથ લેવામા આવ્યા હતા તેમજ તમાકુ ના ઉપયોગથી શરીરને થતા નુક્શાન તેમજ કેંસર જેવી બિમારી અંગે પત્રિકા વિતરણ કરી માર્ગદર્શન આપવામા આવેલ તથા પોસ્ટરોનુ પ્રદર્શન કરવામા આવેલ અને ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરી જનજાગ્રુતિ કરવામા આવેલ હતી.

Back to top button
error: Content is protected !!