BANASKANTHAGUJARATPALANPUR
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તથા સ્વસ્તિક સ્કૂલની દીકરીઓ દ્વારા ઓમના બાળકોને રક્ષાબંધન કરવામાં આવ્યું
8 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તથા સ્વસ્તિક સ્કૂલની દીકરીઓ દ્વારા એમના બાળકોને રક્ષાબંધન કરવામાં આવ્યું સાથે “એક પેડ બહેન કે નામ” અંતર્ગત બહેનોના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જયેશભાઈ દવે તથા બ્રહ્માકુમારી ભાવિકાબેન,કૈલાશબેન ઋતુબેન,બ્રહ્માકુમાર ગણેશભાઈ, દીપકભાઈ જીવરામભાઈ અને સ્વસ્તિક પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ બહેનો અને હોમનો સ્ટાફ અને બાળકો ઉપસ્થિત રહ્યા