વિજાપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પિલવાઇ લાડોલ અર્બન હેલ્થ સેન્ટર ની રાજ્ય કક્ષાના DTO એ આરોગ્ય વિભાગ લક્ષી કામો ની તપાસ કરી
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પિલવાઇ લાડોલ અર્બન હેલ્થ સેન્ટર સહિત ના આરોગ્ય લક્ષી સેવાઓની કામગીરી ની અને ટીબી ના દર્દીઓને આપવા મા આવતી સારવાર ની તેમજ NTPE કામગીરી ની રાજ્ય કક્ષા ના DTO ડો દીપક ભાઈ પટેલ દ્વારા Internal evulation માં જરૂરી રેકર્ડ રજિસ્ટર તેમજ TB ના દર્દીઓની વિઝિટ કરી દર્દી ઓ ના ફીડ બેક,મળતી દવાઓ અને પોષણ સહાય ના મળતા લાભ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ દર્દીઓ ને મળતી સેવાઓ નું ચેકલીસ્ટ ભરી ને જરૂરી આરોગ્ય વિષયક સુધારણા કરવા બાબતે ડોકટરો અને આરોગ્ય ટીમ ને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ તેમજ મેડિકલ ઓફિસર પિલવાઇ તેમજ એસ ટી એસ પ્રકાશભાઈ નાયી તેમજ સંગીતાબેન પટેલ એસ ટી એલ એસ સાથે રહ્યા હતા