WAKANER:વાંકાનેર પાંચદ્વારકા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે સ્વસ્થ નારી સશ્ક્ત પરીવાર અભીયાનની ઉજવણી કરવામા આવી.
WAKANER:વાંકાનેર પાંચદ્વારકા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે સ્વસ્થ નારી સશ્ક્ત પરીવાર અભીયાનની ઉજવણી કરવામા આવેલ
વાંકાનેર તાલુકાના પીપળીયારાજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના સેજા હેઠળ આવતા પાંચદ્વારકા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે સ્વસ્થ નારી સશ્ક્ત પરીવાર અભીયાનની ઉજવણી કરવામા આવેલ
જીલ્લા આરોગ્ય અધીકારી ડો. શ્રીવાસ્તવ સહેબ અને તલુકા હેલ્થ ઓફીસર ડો. આરીફ સહેબના માર્ગદર્શન હેઠળ સ્વથનારી સશ્ક્ત પરીવાર અભીયાન અંતર્ગત ઉજવણીના ભાગ રૂપે પીપળીયારાજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના સેજા હેઠળ આવતા પાંચદ્વારકા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે બાળકો,કીશોરીયો અને સગર્ભા બહેનોની તપાસ કરેલ અને NCD સ્કીનીંગ કરેલ તેમજ 40 વર્ષ થી વધુ વયના લોકોની આંખની તપાસ કરેલ તેમજ પોષણ યુક્ત આહાર વિશે સમજણ આપેલ અને આરોગ્ય શિક્ષણ આપેલ
સ્વસ્થ નારી સશ્ક્ત પરીવાર અભીયાનની ઉજવણીમા પીપળીયારાજ ના મેડીકલ ઓફીસર ડો. તન્વીર સહેબ CHO નજમાબેન સમા, MPHW તોફીક ગઢવારા, FHW ગુલશનબેન પરાસરા તથા અન્ય સ્ટાફ એ હાજરી આપી ઉજવણી કરેલ.