MORBI:મોરબી સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રી માં પ્રથમ દિવસે બે શહિદ પરિવારને આર્થિક સહાય અર્પણ
MORBI:મોરબી સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રી માં પ્રથમ દિવસે બે શહિદ પરિવારને આર્થિક સહાય અર્પણ
મોરબી સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રી માં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના કરતાર સીંગ અને સુરેન્દ્રકુમાર ને પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી ડો.ભાડેસીઆ સાહેબ તેમજ રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા ના વરદ હસ્તે 1-1 લાખ રૂપિયાના ચેક અર્પણ
નવરાત્રીના પહેલા જ દિવસે જમ્મુ-કાશ્મીરના બે શહીદોના પરિવારોને રૂ. 1 લાખની સહાય પૂરી પાડવામાં આવી હતી. આ બે શહીદોમાં 28 વર્ષના કરતાર સિંગ હતા, જેઓ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને ફાયરિંગ અભ્યાસ દરમિયાન શહીદ થયા હતા. બીજા શહીદ 37 વર્ષના સુરેન્દ્રસિંહ હતા, જેઓ આર્મીમાં ડોક્ટર હતા. કોરોના મહામારી દરમિયાન અન્ય જવાનોના જીવ બચાવતા તેઓ કોરોનાથી સંક્રમિત થયા અને શહીદ થયા હતા. સુરેન્દ્રસિંહ દિલ્હી આર્મી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા.