GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના જુના ઘૂટું રોડ પર વરલી જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
MORBI:મોરબીના જુના ઘૂટું રોડ પર વરલી જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
મોરબી ના જુના ઘૂટું રોડ પર બે સ્થળે રેડ કરી મોરબી તાલુકા પોલીસે બે ઇસમોને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસે પ્રથમ રેડ જુના ઘૂટું રોડ પર સીમ્પોલો સિરામિક લેબર કોલોની પાસે કરી હતી જાહેરમાં વરલી જુગાર રમતા રાજ હકાભાઇ વીંઝવાડિયાને ઝડપી લઈને રોકડ રૂ ૪૦૦ જપ્ત કરી છે બીજી રેડ જુના ઘૂટું રોડ પર સીમ્પોલો સિરામિક લેબર કોલોની પાસે કરી હતી જાહેરમાં વરલી જુગાર રમતા મુકેશ બાબુભાઈ દુમાણીયાને ઝડપી લઈને રોકડ રૂ ૨૮૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે