અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસા મેડિકલ એસોશિયન ધ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરાયું
મોડાસા શહેરમાં વિવિધ વિસ્તારમાં નવરાત્રી મહોત્સવ નું આયોજન થયું છે ત્યારે મોડાસા શહેરમાં આવેલા નામચીન સહિત વિવિધ ડોક્ટરો સાથે મોડાસા મેડિકલ એસોશિયન હેઠળ નવરાત્રી નું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે ગેબી મંદિર પાસે આવેલા પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસાના વિવિધ ડોકટરો પોતાની ફેમિલ સાથે ગરબે ઘુમ્યા હતા બીજી તરફ ગરબાની રમઝટ સાથે ભોજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માં અંબાની આરાધના સાથે અલગ અલગ વિસ્તારમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમ થી ઉજવવામાં આવી રહ્યો છે