AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

હવામાન વિભાગની આગાહી! ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી

ગુજરાત રાજ્યમાં હાલ ઠંડી પડી રહી છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે પણ મહત્વની આગાહી કરી છે.જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. કચ્છનું નલિયા લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સાથે સૌથી નીચુ તાપમાન નોંધાયુ છે..તો અમરેલીમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયુ છે..જ્યારે ભૂજ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી તાપામાન નોંધાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!