JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ લોટ્સ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આગામી ૧૨ ફેબ્રઆરીએ યોજાશે મેરેથોન

જુનાગઢ લોટ્સ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આગામી ૧૨ ફેબ્રઆરીએ યોજાશે મેરેથોન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : તા.૯, લોટ્સ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા છેલ્લા બે વર્ષથી મેરેથોનનું આયોજન કરવામાં આવે છે, જેની ભવ્ય સફળતા બાદ ત્રીજા વર્ષે ફરીથી જુનાગઢના આંગણે મેરથોનનુ ભવ્ય આયોજન આગામી તારીખ. ૧૨/૨/૨૦૨૩, રવિવારના રોજ બહાઉદ્દીન કોલેજના મેદાનમાં કરવામા આવી રહીયુ છે. જેમા ૫ કી.મી. ફન રન ૧૦ વર્ષ થી ઉપરના તમામ માટે રહેશે. ૧૦ કી.મી. ૧૨ થી ૨૫ વર્ષના ભાઇઓ તથા બહેનો માટે રહેશે. ૧૦ કી.મી. ૪૬ વર્ષથી ઉપરના તમામ માટે રહેશે. ૨૧ કી.મી. ફકત ૧૯ થી ૪૫ વર્ષના ભાઇઓ તથા બહેનો માટે રહેશે. જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. ૩૧/૦૧/૨૦૨૩ રહેશે. જેમા બધાજ ખેલાડીઓને સંશ્થા તરફથી પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર, મેડલ અને ટિ-શર્ટ આપવામા આવશે, તથા વિજેતા ખેલાડિઓને રોક્ડ પુરસ્કારથી સન્માનિત કરવામા આવશે. જેમાં ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનુ સ્થળ લોટ્સ સ્પોર્ટ્સ શોપ લોહાણા બોર્ડિંગ કોલેજ રોડ ભુતનાથ ફાટક પાસે જુનાગઢ વધારે માહીતિ માટે ૯૯૦૪૦૯૩૭૨૨, ૯૯૦૯૫૦૩૭૨૦, ૯૬૮૭૨૯૭૯૬૨ પર સમ્પર્ક કરવો એમ લોટ્સ સ્પોર્ટ્સ એકેડેમી એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી નીતિનભાઈ સોલંકીની યાદીમાં જણાવાયું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!