NATIONAL

થ્રિ ઈડિયટના ફૂનસુખ વાંગડુએ પીએમ મોદીને લખ્યો પત્ર જાણો શું છે આ પત્રમાં

બોલીવૂડ ફિલ્મ 3 ઈડિયટ જે વ્યક્તિના જીવનથી પ્રેરિત હતી એ વ્યક્તિએ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખાસ અપીલ કરી છે. હકિકતે સોનમ વાંગચૂક લદ્દાખને લઈને ખૂબજ જ ચિંતિત છે. તેમણે પીએમોદીએ અવગત કર્યા છે કે લદ્દાખની સુરક્ષા કરવામાં આવે. તેમણે કહ્યું કે જો લદ્દાખમાં ઉદ્યોગોને આડેધડ પરમિશન આપવામાં આવી તો પહાડ બર્બાદ થઈ જશે અને ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે. એનાથી ના ફક્ત ભારતમાં જ પાણીની મુશ્કેલી પેદા થશે. પરંતુ પડોશમાં પાણીની કમી પેદા થશે.

લદ્દાખને ઉદ્યોગોથી સુરક્ષિત કરવો જરૂરી છે. જેથી અંહીની પ્રકૉતિ સુરક્ષિત રહે. તેમણે કહ્યું કે અંહીની પ્રકૃતિ સુરક્ષિત રહે. તેમણે કહ્યું કે જો લદ્દાખમાં આ પ્રકારે વેપાર, પર્યટન અને ઔદ્યોગીકીકરણ વધી રહ્યું છે. એવું જો રહ્યું તો અહીં બધું ખતમ થઈ જશે. કશ્મીર યુનિવર્સિટીની હાલના અભ્યાસમાં કરાયું છે. કે જો ગ્લેશિયર્સનું ધ્યાન રાખવામાં નહીં આવે તો બે ત્રૃતિયાંશ ગ્લેશિયર જલદી ખતમ થઈ જશે.

સોમન વાંગચૂકે કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ માત્ર અમેરિકા અને યુરોપના કારણે નથી રહ્યું. આમાં સ્થાનિક સ્તરનું પ્રદૂષણ પણ મોટી ભૂમિકા ભજવે છે. લદ્દાખમાં માનવીય ગતિવિધિઓ ઓછી હશે તો ગ્લેશિયર ટકી શકે. ટકાઉ વિકાસની જરૂરિયાત પર ભાર મુકતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાલયના પ્રદેશોમાં ઉદ્યોગો દ્વારા થતા શોષણને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. એનાથી લોકોને રોજગારી અને આજીવિકા બંનેમાં મદદ મળશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!