MORBIMORBI CITY / TALUKO

મોરબીના ભાગ નંબર- 235 ના બીએલઓની ઉત્કૃષ્ઠ કામગીરી

મોરબીના ભાગ નંબર- 235 ના બીએલઓની ઉત્કૃષ્ઠ કામગીરી

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબીના જિલ્લા સેવાસદન ચૂંટણી શાખા દ્વારા તાજેતરમાં તમામ મતદારોના આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી દરેક બુથ લેવલ ઑફિસરને સોંપવામાં આવેલ હતી મતદારો માટે આધારકાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવું મરજીયાત હતું છતા 65 મોરબી વિધાનસભા મતવિસ્તારના ભાગ નંબર *235* ના બુથ લેવલ ઓફિસર હીનાબેન સદાતીયા મદદનીશ શિક્ષિકા કલ્યાણ(વજે) શાળાએ પોતાના વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 1266 મતદારોમાંથી 1250 મતદારોના આધારકાર્ડ નંબર ચૂંટણીકાર્ડ સાથે લિંકિંગ કરાવેલ છે. ભારતના ચૂંટણીપંચના આ અભિયાનમાં બહોળા પ્રમાણમાં સાથ અને સહકાર આપવા બદલ ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ બીએલઓ હિનાબેન સદાતિયા અને મતદારોને ચૂંટણી શાખા વતી શુભેચ્છાઓ પાઠવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!