DAHOD

ઝાલોદ તાલુકાના સીમલખેડી સી.આર.સી દ્વારા ઓનલાઇન ક્વીઝનું આયોજન કરવામા આવ્યુ 

તા.28.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ તાલુકાના સીમલખેડી સી.આર.સી દ્વારા ઓનલાઇન ક્વીઝનું આયોજન કરવામા આવ્યુ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે સીમલખેડી સી.આર.સી સંજય સોલંકી દ્વારા ઓનલાઇન ક્વીઝનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ક્લસ્ટરની શાળાઓના કુલ ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વરોડ શાળાના વિદ્યાર્થીઓ પ્રથમ નંબર મેળવી વિજેતા બન્યા હતા. જ્યારે સારમારીયા શાળા બીજા અને સીમલખેડી શાળા ત્રીજા નંબરે રહી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!