AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARAT

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી જાણો ક્યાં વરસાદ પડવાની શક્યતા

ગુજરાતમાં કમોસમી વરસાદથી જ આ વર્ષે ઉનાળાની શરૂઆત થઇ હતી. એપ્રિલ માસની શરૂઆત પણ કમોસમી વરસાદથી થઇ હતી. અને હવામાન વિભાગે હવે એપ્રિલ મહિનાના અંતમાં અને મે મહિનાની શરૂઆતના દિવસો પણ કમોસમી વરસાદ સાથે પસાર થવાની સંભાવના વ્યક્ત કરી છે.

ગુજરાતમાં 26-27 એપ્રિલે કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાશે અને છુટો છવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠાની અસર દેખાશે.

૨૬ અને ૨૭ એપ્રિલે કમોસમી વરસાદનું વાતાવરણ રહેશે. અમદાવાદમાં ૪૦ ડિગ્રી ગરમીનો પારો રહેશે. સાથે જ, વરસાદી માહોલથી ઉકળાટનો સામનો કરવો પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!