BIRTHDAYMORBIMORBI CITY / TALUKOTANKARA

“આપ” ટંકારા-પડધરી વિધાનસભાના અધ્યક્ષ સંજયભાઈ ભટાસણાનો આજે જન્મદિવસ

“આપ” ટંકારા-પડધરી વિધાનસભાના અધ્યક્ષ સંજયભાઈ ભટાસણાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લાના રાજકીય યુવા આગેવાન તેમજ આમ આદમી પાર્ટી ના ૬૬-ટંકારા-પડધરી વિધાનસભાના અધ્યક્ષ સંજયભાઈ ભટાસણા ના આજ રોજ જન્મદિવસ નિમિતે ૬૬-ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તાર ની જનતા જનાર્દન તેમજ વિધાનસભા વિસ્તાર ના તમામ કાર્યકર્તા મિત્રો તેમજ મારી ટીમ ના સાથી મિત્રો તેમજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ના તમામ કાર્યકર્તા મિત્રો તથા સગા સ્નેહી તેમજ શુભચિંતક સાથી દોસ્તો દ્વારા સંજયભાઈ ભટાસણા ને જન્મદિવસ ની શુભેચ્છા આપી રહ્યા ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની શુભકામનાઓ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!