JUNAGADHMANGROL

માંગરોળ: શીલ ખાતે સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું ,જિલ્લા વિકાસ અધિકારીએ હાજરી આપી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ શિલ ખાતે સ્માટૅ આંગણવાડી નું લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારીના પુરસ્કારની રકમમાંથી કરવામાં આવ્યું

આજરોજ શીલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યું હતું અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા રીબીન કાપી આંગણવાડી ખુલ્લી મૂકી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ ડિજિટલ આંગણવાડી વિશેસતાઓ અંગે વાલીઓ અને વિધાથીંઓને માહિતી આપી હતી

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત સદસ્ય શિલ્પા બેન રામજી ભાઈ ચુડાસમા, તાલુકા પંચાયત સદસ્ય રામજીભાઈ ચુડાસમા, શીલ ગામના યુવા સરપંચ જયેશભાઈ ચુડાસમા, શીલ ગામે પંચાયત મંત્રી,તેમજ પંચાયત સભ્ય સહિતના આગેવાનો યુવાનો હાજરી આપી હતી.

—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!