JUNAGADHMANGROL

માંગરોળ: ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કરનાર શખ્સને જૂનાગઢ પોલીસે અમદાવાદમાંથી ઝડપી પાડ્યો

માળીયા હાટીના વિસ્તારના દુધાળા ગીર ગામે આંબાની બાગ રાખી ખેતમજુરી કરનાર માંગરોળના મુસ્લીમ ઇસમને મોબાઈલ ફોન ઉપર અજાણ્યી વ્યકિત દ્વારા ફોન બિભત્સ ગાળો આપી ધામિંક લાગણી દુભાય તેવા શબ્દો બોલી ઉશ્કેરણી કરી ધમકીઓ આપી ગુન્હો કયૉ હોવાની ફરિયાદ માળિયા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી.

જેને લઇ શાંતિ અને ભાઈચારાની ભાવના જળવાઈ તેમ જ ધાર્મિક મતબેદો ન સજૉય તેવા હેતુથી જૂનાગઢ જિલ્લાના રેન્જ આઇ.જી અને એસની રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા માળીયા વિસ્તારમાં મુસ્લિમ ઈસમને ધાર્મિક વિરોધી ઉશ્કેરીની જનક વાત કરનાર અને ધમકીઓ અપનારો ઈસમને પકડવા સૂચના કરવામાં આવી હતી

જૂનાગઢ કાઇમ બાન્યના ઈંચા પીઆઈ જે.જે.પટેલ, પીએસઆઇ જે.જે.ગઢવી ,પોલીસ સ્ટાફ અને તાત્કાલિક ટકેનીકલ સેલના માધ્યમથી આઈસમને પકડવા અલગ અલગ ટીમો કામે લાગી હતી .ત્યારે માળીયા હાટીના બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા કરવા માટે આ અજાણ્યા ઇસમે જાણી જોઇને આવુ કૃત્ય કરેલ જે ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ કાઇમ બાન્યની ટીમ બનાવી ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સેલની મદદથી માળીયાના આ અજાણ્યા ઇસમને શોધતા જૂનાગઢ કાઇમ બાન્યને બાતમી મળી કે આ બનાવમાં વિશાલ ડાંગર નામનો વ્યકિત રહે.અમદાવાદ વાળો સંડોવાયેલ છે. અને તે વ્યકિત હાલ અમદાવાદ ખાતે છે.

જે આધારે જૂનાગઢ કાઇમ બાન્યના ટીમને અમદાવાદ ખાતે રવાના કરી ટેકનીકલ સોસૅના માધ્યમથી બાતમી વાળી જગ્યાએ અમદાવાદ. ભાડજ ખાતે આવેલ સાયન્સ સીટીમાં તપાસ કરતા ધમૅ વિરૂદ્ધની ઉશ્કેરરણી જનક ટિપ્પણી કરનાર વિશાલ રામશીભાઇ ડાંગર જે મુળ કાટકોલા ગામની છે .જેને જૂનાગઢ કાઇમ બાન્યના પોલીસ કોન્સ દિવ્યશેકુમાર ડાભી, વરજાંગભાઇ બોરીયા દ્વારા પકડી જૂનાગઢ કાઇમ બાન્ય ખાતે લાવી આગળની તપાસ હાથી ઘરી છે.

ત્યારે ધામિંક લાગણી દુભાય તેવા હેતુથી બે કોમ વચ્ચે ઉગ્રતાના બી ના રોપાય અને આવા ધમૅ વિરોધી ઈસમોને ગણતરીની કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે પોલીસને પણ લોકો શુભકામના પાઠવી રહ્યું છે.

—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —‘

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!