LIMBADISURENDRANAGAR

છેલ્લા સાત વર્ષથી ગુમ થયેલી મહિલાને શોધી કાઢતી લીમડી પોલીસની સી ટીમ

તા.04/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

છેલ્લા સાત વર્ષથી લીમડી પોલિસ સ્ટેશનમાં જાણવા જોગ ગુમ થયેલ લીમડી પોલિસ સ્ટેશનના વિસ્તારની મહિલાને લીમડી પોલિસ સ્ટેશનની સી. ટીમ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે લીમડી પોલિસ સ્ટેશનના પીએસઆઇ એમ.એફ. ડામોર તેમજ લીમડી પોલીસની સી. ટીમમા ફરજ નિભાવતા વુ.હે.કો હીનાબેન સોમાભાઇ, વુ. પો.કો રૂપલબેન હેમાભાઈ તેમજ વ.પો.કો નીરુબેન મલાભાઇએ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી જાણવા મળે કે સદર મહિલા અમદાવાદ મજૂરી કામે જતી રહેલ હતી તમનું નામ ઠામ પૂછતાં રમીલાબેન પિયુષભાઈ બચુભાઈ નીસરતારા રહે.ગામ મોટી હાંડી છેલ્લા સાત વર્ષથી લીમડી પોલિસ સ્ટેશનમાં જાણવા જોગ ગુમ થયેલ લીમડી પોલિસ સ્ટેશનના વિસ્તારની મહિલાને લીમડી પોલિસ સ્ટેશનની સી. ટીમ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે લીમડી પોલિસ સ્ટેશનના પીએસઆઇ એમ. એફ. ડામોર તેમજ લીમડી પોલીસની સી, ટીમમા ફરજ નિભાવતા વુ.હે.કો હીનાબેન સોમાભાઇ, વુ.પો.કો રૂપલબેન હેમાભાઈ તેમજ વુ.પો.કો નીરુબેન મલાભાઇએ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી જાણવા મળે કે સદર મહિલા અમદાવાદ મજૂરી કામે જતી રહેલ હતી તમનું નામ ઠામ પૂછતાં રમીલાબેન પિયુષભાઈ બચુભાઈ નીસરતારા ગામ મોટી હાંડી છેલ્લા સાત વર્ષથી જાણવા જોગના કામે ગુમ થયેલ મહિલાને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!