GUJARATMORBIUncategorizedWANKANER

વાંકાનેર નજીક આવેલ મચ્છુ ૦૧ ડેમ ઓવરફલો થયો.નિચવાસના ગામો એલર્ટ કરાયા..

વાંકાનેર નજીક આવેલ મચ્છુ ૦૧ ડેમ ઓવરફલો થયો.નિચવાસના ગામો એલર્ટ કરાયા..


વાંકાનેરનો ૪૯ ફૂટનો મહાકાય મચ્છુ -૦૧ ડેમમાં હમણાંથી ઉપરવાસમાં સતત વરસાદથી નવી જલરાશીની સતત આવક થઈ રહી છે અને ગઈકાલે રાતથી આજ સવાર સુધીમાં આ ડેમમાં પાણીની આવક સતત વધતા ૧૩૫.૩૫ મીટર સાથે મચ્છુ -૦૧ ડેમ ૧૦૦ ટકા ભરાય ગયો છે. આથી આ ડેમના દરવાજા ગમે ત્યારે ખેલવા પડે એમ હોય તેથી ડેમ હેઠવાસના વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારીયા, લુણસરિયા, કેરાળા, હસનપર,જોધપર, પાજ,રસિકગઢ, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી, વાકિયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપર તથા મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામના લોકોને નદીના પટમાં ના જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

MORBI: મોરબીમાં આખરે અહીં કયારે બનશે સારો રોડ ..? : પ્રજામાં આક્રોશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!