JUNAGADHMANGROL

માંગરોળ: તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ દ્વારા કમૅચારી ને મારમારતા પોલીસ માં ફરિયાદ દાખલ

* પિતાએ ટીડીઓની ઓફિસમાં ધમકી આપી
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયત કમૅચારી પર ઉપ પ્રમુખે હૂમલો કરતાં અન્ય કમૅચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બનાવમાં ઉપપ્રમુખના ભાઈએ કમૅચારીને ગરદાન પકડી ,પિતાએ ટીડીઓ ઓફિસમાં જઈને ધમકી આપી હતી

માંગરોળ તાલુકા પંચાયતમાં કોન્ટ્રાક્ટ બેઝ એજયુકેયુટીવની ફરજ બજાવતા વનરાજ ભાઈ ઉકાભાઈ ગોહેલ ઉ.વ.37 સોમવારે તેમની ફરજ ઉપર હતા.

ત્યારે તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઓનસા ઉફૈ અલ્તાફ બાપુશા રફાઈ તેના ભાઈ રજાક બાપુશા રફાઈ ધસી આવ્યા અને અત્યારે જ કામ પૂરું થાય બાદ કરી આવવાનું કહેતા અલ્તાફ બાપુશાએ ગરદાન પકડી ઉપપ્રમુખ અને તેના ભાઈએ ઉશ્કેરાઇ જઇને માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાન કરી અમારુ કામ નહીં કરી તો નોકરીમાંથી કાઢવી નાખશ.

—— રિપોર્ટર–,—- વસંતભાઈ અખિયા, માંગરોળ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!