GUJARATMORBITANKARA

ટંકારાની લખધીરગઢ શાળાની બાળાઓ કલા ઉત્સવમાં વિજેતા

ટંકારાની લખધીરગઢ શાળાની બાળાઓ કલા ઉત્સવમાં વિજેતા

ટંકારા,આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં વાર્તા સ્પર્ધામાં લખધીરગઢ પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીએ મેદાન માર્યું.વાર્તા નિર્માણ સ્પર્ધામાં ધોરણ ૮ની વિદ્યાર્થીની બોડા નૈત્રી ભાવેશભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયાં છે.તેમજ બાળ કવિ સ્પર્ધામાં ધોરણ ૮ની વિદ્યાર્થીની વિઠલાપરા ભાવિષા સતિષભાઈ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે.

વિજેતા વિદ્યાર્થીનીઓની આ સિદ્ધિ બદલ લખધીરગઢ પ્રાથમિક શાળા પરિવાર, સમગ્ર એસ.એમ.સી. અને ગ્રામજનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.ભવિષ્યમા ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મંગલ કામના કરે છે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં પડેલ સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરવામાં સહયોગ આપનાર માર્ગદર્શક શિક્ષિકા પીપલીયા જીવતીબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!