બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 77 માં સ્વાતંત્ર દિનની જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી
15 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 77 માં સ્વાતંત્ર દિનની જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવીજેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતનભાઇ ઠાકર જિલ્લા ભાજપ. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી કાંતિભાઈ કચોરિયા,જિલ્લા મહામંત્રી શ્રી શ્રેયાંશ ભાઈ પ્રજાપતિ માધુભાઈરાણા શ્રી યશવંતભાઈ બચાની, મોરબી જિલ્લા ભાજપ ના પ્રભારી શ્રી હિતેશભાઈ ચૌધરી પ્રભારી જિલ્લા ભાજપ મંત્રી શ્રી અમિશ પૂરી ગૌસ્વામી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી કુમુદ બેન જોશી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલ શહેર ભાજપ પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ શહેર ભાજપ મહામંત્રી શ્રી અતુલભાઇ જોષી તથા નગરપાલિકાના સદસ્યો અને તાલુકા અને શહેર ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની સંચાલન તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી જયેશભાઈ દવે એ કર્યું હતું
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.