DAHODFATEPURAGUJARAT

ફતેપુરા પોલીસ મથકના PSI તરીકેનો ચાર્જ સંભાળતા PSI જે. બી. તડવી

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

દાહોદ જિલ્લા પોલીસવડા એ હાલમાં દાહોદ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના PSI ઓ ની બદલી કરી છે જેમાં ફતેપુરા પોલીસ મથકના PSI જી. કે. ભરવાડની પણ બદલી કરવાની આવી છે. તેઓના સ્થાને ફતેપુરા પોલીસ મથકના PSI તરીકે સાગટાળા પોલીસ મથકના PSI જે. બી. તડવીની નિમણૂક કરવામાં આવી છે. તેઓએ આજે ફતેપુરા પોલીસ મથકે હાજર થઈને ફતેપુરા પોલીસ મથકના PSI તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!