GUJARATMORBI

મોરબીના પીપળી ગામે જુગાર રમતા ૯ ઝડપાયા

મોરબીના પીપળી ગામે જુગાર રમતા ૯ ઝડપાયા


મોરબી તાલુકાના પીપળી ગામની સીમ ઉમા રેસીડેન્સી સોસાયટીમાં મુકેશભાઈ હરજીભાઇ મેથાણીયાના રહેણાંક મકાન નં -ડી-૦૧ વાળામા તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો મુકેશભાઇ હરજીભાઇ મેથાણીયા ઉ.વ.૫૦ રહે.પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર ડી-૦૧ તા.જી.મોરબી, શૈલેષભાઇ ચંદુભાઇ સાણંદિયા ઉ.વ.૩૩ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર એચ-૩૬ તા.જી.મોરબી, મહેશભાઇ પોપટભાઇ ચંદ્રાલા ઉ.વ.૪૨ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર સી-૦૬ તા.જી.મોરબી, શરદભાઇ જીવરાજભાઇ વડગાસીયા ઉ.વ.૫૩ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર બી-૩૦ તા.જી.મોરબી, નીતીનભાઇ પરેશભાઇ પરેચા ઉ.વ.૨૬ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર એફ-૪૩ તા.જી.મોરબી, ભુમીતભાઇ ઘનશ્યામભાઇ કાનેટીયા ઉ.વ.૩૨ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર સી-૦૮ તા.જી.મોરબી, ચીરાગભાઇ બીપીનભાઇ સોખરીયા ઉ.વ.૨૪ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર એફ-૩૦ તા.જી.મોરબી, સવજીભાઇ મોહનભાઇ સરડવા ઉ.વ.૪૪ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર ઇ-૨૦ તા.જી. મોરબી રામદેવભાઇ નાનજીભાઇ ધોરૂ ઉ.વ.૨૯ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર એચ-૨૯ તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧,૦૫૪૪૦ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!