GUJARATMORBIWANKANER

વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે જુગાર ની અલગ અલગ બે રેડમાં પાંચ ઝડપાયા

વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે જુગાર ની અલગ અલગ બે રેડમાં પાંચ ઝડપાયા

પ્રથમ રેડમાં વાંકાનેર સીટી પોલીસ ટીમે સીટી સ્ટેશન રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા હુશેનભાઇ રાયબભાઇ કટીયા, જુમાભાઇ સલેમાનભાઇ રફાઇ અને સલીમભાઇ દાઉદભાઇ વડગામાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,240 કબ્જે કર્યા હતા.

જયારે બીજા રેડમાં વાંકાનેર તાલુકા પોલીસે દલડી ગામે રેલ્વે સ્ટેશન સામે રોડ ઉપર આવતા સટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા જયેશભાઇ રઘુભાઇ ચૌહાણ અને મહેબુબભાઇ રસુલભાઇ ખોરજીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 7,650 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!