GUJARATJUNAGADHMANGROL

માંગરોળ:માનવ સેવા એજ પ્રભુ સેવાને સાથૅક કરતા શીલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અરવિંદભાઈ ગોહેલ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ખાતે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અરવિંદભાઈ દ્વારા આજરોજ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે શીલ ઝૂંપડપટી વિસ્તારમાં કોટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

જેથી ગરીબો પરિવારનના પણ ખુશીથી પોતાનો તહેવાર ઉજવી શકે તેવો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શીલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અરવિંદભાઈના આ સરાહનીય કાયૅને સૌ કોઈ બીરદાવી રહ્યા છે.

——– રિપોર્ટર—— વસંત અખિયા માંગરોળ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!