GUJARATPANCHMAHALSHEHERA
શિક્ષક દિન નિમિતે શહેરા પોલિશ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા શ્રીમતી એસ જે દવે હાઈ સ્કૂલના શિક્ષકઓ નું ફૂલ આપી સન્માન કર્યું હતું
06/09/2023
નિલેશ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા. પોલીસ ઇન્સ્પેકટર પ્રવીણભાઈ જુંડાલ ના માંગ દર્શન હેઠળ શ્રીમતી એસ જે દવે હાઇસ્કુલ ખાતે શિક્ષક દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.અને કહેવામાં આવે છે, ગુરુ વિના જ્ઞાન નહીં આપણા જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે પાંચ મી સપ્ટેમ્બર ના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે શ્રીમતી એસ જે દવે હાઇસ્કુલ શિક્ષણ દિન નિમિત્તે શહેરા Psi G M Gamara sir Asi સોનલબેન. Hc રસિકભાઇ . Pc અર્ચના દ્રારા શહેરા એસ જે દવે હાઇસ્કુલ ના શિક્ષકો ને પુષ્પ ગુજ આપીને શિક્ષકોનું સન્માન કર્યું હતું
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.