અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શ્રી સ્વામી વિવેકાનંદ ઉ.બુ વિદ્યાલય કુંડોલ, કાગડા મહુડા ખાતે શિક્ષક દિન ઉજવાયો
શ્રી સ્વામી વિવેકાનંદ ઉ.બુ વિદ્યાલય કુંડોલ, કાગડા મહુડા તા. ભિલોડા માં આજ રોજ શિક્ષક થી લઈ ભારતના રાષ્ટ્રપતિ તરીકેની પોતાની ભૂમિકા અદા કરનાર તેમજ સાચા અર્થમાં શિક્ષણવિદ અને કોઈપણ ભોગે સત્તા નહીં પણ સેવા ના મંત્ર ને જીવન મંત્ર બનાવનાર એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદ માં શિક્ષક દિન ઉજવાયો જેમાં શાળાના 14 વિદ્યાર્થીઓએ શિક્ષક તેમજ આચાર્ય તરીકે અને સેવક તરીકેની ભૂમિકા અદા કરી હતી,સમુહ સભામાં શાળા આચાર્યશ્રી કમલેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના જીવન અને કવન વિશે માહિતગાર કર્યા હતા,વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા, પ્રતિભાવો આપ્યા તેમજ શાળાપરિવાર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો,આ સમગ્રકાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક શ્રી ડી.કે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.