GUJARATMORBI

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ-2 ડેમ 70% ભરાયો હેઠવાસના ગામો એલર્ટ કરાયા 

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ-2 ડેમ 70% ભરાયો હેઠવાસના ગામો એલર્ટ કરાયા

મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ -2 ડેમમાં પાણીની આવક ચાલુ છે. સિંચાઈ વિભાગના આંકડા મુજબ મચ્છુ – 2 ડેમમા હાલમાં 2274 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેને પગલે ડેમ 70 % ભરાઈ જતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેથી ડેમીની નીચાણવાળા ગામોને નદીના પટમાં ના જવા માટે પણ સુચના આપવામાં આવી છે.જમાં મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા,ગોરખીજડીયા,માંનસર,નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ,નારણકા , બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, અને માળીયા તાલુકાના વિરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, બહાદૂરગઢ, રાસનગપુર,ફતેપુર અને માળીયા-મીંયાણા 32 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!