આસીફ શેખ લુણાવાડા
લુણાવાડા નગરના ચીફ ઓફિસર અને લુણાવાડા ફાયર બ્રિગેડ ટીમની સરાહનીય કામગીરી
મહીસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડા નગરના જુના હરીજનવાસ વિસ્તારમાં સતત 3 દિવસથી ધોધમાર વરસી રહેલ વરસાદના કારણે મકાન પર વૃક્ષ પડ્યું હતું પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી. લુણાવાડામા સતત 3 દિવસથી વરસાદના કારણે અમુક જગ્યાએ બવ નુકસાન થયું હતું પરંતુ મહીસાગર ફાયર બ્રિગેડ ટીમ ખડે પગે સેવા આપી રહી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.