AMRELIGUJARATRAJULA

ખાંભા ના નિંગાળા ગામના યુવાને હાર્ટ એટેક

નિંગાળા ગામના 45 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો

નિંગાળા ગામના 45 વર્ષના એક યુવકને હાર્ટએટેક આવતા રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ આ યુવાને રાજુલા સરકારી હોસ્પિટલ ના ફરજ પરના ડોક્ટર મૃત જાહેર કરેલ મરનાર યુવાન નું નામ મનોજભાઈ લીંબાભાઈ વઘાસિયા ઉમર 45 ગામ નિંગાળા તાલુકો ખાંભા જીલ્લો અમરેલી હોવાનું જાણવા મળેલ મરનાર યુવાન આ ગામના સરપંચ ના સગા મોટા ભાઈ હોવાનું જાણવા મળ્યું ઉપરોક્ત ધટના ની જાણ રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ને થતા તેમની ટીમ હોસ્પિટલે દોડી આવી આ બાબતે રાજુલા પોલીસ ને જાણ કરવામાં આવેલ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવેલ…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!