GUJARATKOTDA SANGANIRAJKOT

Rajkot: મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ ભાડવા ગામે આંગણવાડીની મુલાકાત લીધી

તા.૮/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીએ કોટડાસાંગાણી તાલુકાના ભાડવા ગામે આંગણવાડીની મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રીએ આંગણવાડીના વર્કરશ્રી લતાબેન ચાવડા પાસેથી બાળકોને મળતી સુવિધાઓ, આપવામાં આવતાં પોષણયુક્ત ખોરાક વિશે માહિતી મેળવી હતી. મંત્રીશ્રી બાળકો સાથે પ્રવૃતિઓમાં સહભાગી થઈ આનંદમય ક્ષણો વિતાવી હતી. મંત્રીશ્રીએ ટોય રૂમ, કિચન, એક્ટિવિટી એરીયા, કિચન ગાર્ડનની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથજી તેમજ આંગણવાડીના હેલ્પરશ્રી જલ્પાબેન માધવચાર્ચ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!