CHHOTA UDAIPURGUJARATNASAVADI

નસવાડી મામલતદાર અને નાયબ પુરવઠા મામલતદારએ વધારેમાં વધારે ગરીબ લોકોને વિના મુલ્યે ગેસ કનેકશન મળે તેવા પ્રયાસો હાથ ધર્યા

નસવાડી તાલુકાની ગરીબ પ્રજાને પ્રધાનમંત્રી ઉજવાલા યોજનામાં વિના મુલ્યે  ગેસ કનેકશન મળે તે માટે નાયબ પુરવઠા મામલતદાર અને મામલતદારએ સસ્તા અનાજ સંચાલકોને બોલાવીને  જરૂરી સૂચનાઓ આપી 

 નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને ગરીબી નું પ્રમાણ વધારે પડતું છે ગામડામાં ગરીબ મહિલાઓ આજે પણ ચૂલો સળગાવવા માટે મજબૂર છે હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગરીબ લાભાર્થીઓને વિના મુલ્યે પ્રધાનમંત્રી ઉજ્વલા ગેસ કનેક્શન નો લાભ ઘર આંગણે આપવામાં આવી રહ્યો છે પરંતુ હજુ એવા ગણા ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો નથી તેવા ગરીબ પરિવારોને જલ્દી વિના મુલ્યે ગેસ કનેક્શન નો લાભ મળે તે માટે નાયબ પુરવઠા મામલતદાર તેમજ મામલતદારએ સસ્તા અનાજ સંચાલકોને બોલાવી મીટીંગ બોલાવી હતી અને સંચાલકોને જરૂરી સૂચના ઓ આપી હતી પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનામાં હજુ ઘણા ગરીબ પરિવારો ગેસ કનેકશન થી વંચિત છે તેવા પરિવારોની યાદી બનાવી જરૂરી કાગળો એકત્રિત કરીને નજીકની ગેસ એજન્સી ઈ કેવાયસી માટે આપવા માટે સૂચના આપવામાં આવી હતી 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!