GIR GADHADAGUJARAT

ગીર ગઢડા બાર એસોસિયેશન ની ચૂંટણીમાં પ્રમુખ પદે રાજુદીન હોથ. અને સેક્રેટરી તરીકે એમ.આર.બ્લોચ ની વરણી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા બાર એસોસિયેશન ની ચૂંટણીમાં પ્રમુખ પદે રાજુદીન હોથ. અને સેક્રેટરી તરીકે એમ.આર.બ્લોચ ની વરણી કરાઈ

ગીર ગઢડા તાલુકા માં સત્યની સાથે રહી લોકોના પ્રશ્નો ને વાસા આપી લોકચાહના મેળવી હર હંમેશ સત્ય ને ઉજાગર કરનાર એડવોકેટ રાજુદીન હોથ ને ગીર ગઢડા તાલુકાના બાર એસોસિયેશન નાં પ્રમુખ અને એમ .આર. બ્લોચ ને સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવતા ગીર ગઢડા વકીલ મંડળ અને જનતા માં ખુશી જોવા મળી હતી

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના નેજા હેઠળ ગુજરાત રાજ્યના તમામ વકીલ મંડળની ચૂંટણી કરવામાં આવી

જેમાં વકીલ મંડળોની ચૂંટણી અધિકારી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી જે પૈકી ગીર ગઢડા વકીલ મંડળ ચૂંટણી નિયમ અનુસાર ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ પદે એડવોકેટ. રાજુદીન હોથ.તથા ઉપ પ્રમુખ તરીકે મધુ કાતરીયા અને સેક્રેટરી તરીકે મહેબૂબ રફીક ભાઈ બ્લોચ (*એમ. આર.બ્લોચ)*

તરીકે જાહેર કરેલ છે જેને લઇ ગીર ગઢડા વકીલ મંડળના તમામ સિનિયર અને જુનિયર વકીલ મિત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને નવનિયુક્ત હોદ્દેદારોને ફુલહાર તથા મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!