GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા:- પોલીસ કેડેટ સીનીયર/જુનીયર રતનપુર(કાં) પંચમહોસ્તવ(પાવાગઢ)ખાતે ફિલ્ડવિઝિટ કરવામાં આવી

ગોધરા

નિલેશકુમાર દરજી શહેરા

પંચમહાલ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કાંકણપુર પોલીસ સ્ટેશન અને સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટ.સિનિયર/જુનીયર રતનપુર(કાં) માઘ્યમિક / પ્રાથમિક શાળા દ્વારા તા:25:12:2023 પંચમહોસ્તવ પાવાગઢ ફિલ્ડવિઝિટ આયોજન કરવામાં આવ્યું છે જામામસ્જિદ.કબુતરો પોઇન્ટ. પંચમહોસ્તવ. વનવિરાસ્ત વગેરે જગ્યાએ મુલાકાત લીધીઅને વનવિરાસ્ત સાંસ્કૃતિક કાર્યક્રમ.કાયદા પ્રેકટીકલ.જનરલ નોલેજ માર્ગદર્શન એ.ડી.આઇ.અશોકભાઈ પરમાર. મહિલા પોલીસ સુનિતાબેન પરમાર.દ્વારા આપવામાં આવ્યું.શૈલેષભાઈ તાવીયાડ.શૈલેષભાઈ પરમાર શાળા ના *આચાર્ય શ્રી ભરતભાઈ પટેલ.હષૅવઘૅનસિંહ પુવાર સાહેબ. ગોકળભાઈ પરમાર સાહેબતેમજ કાંકણપુર પોલીસ સ્ટેશનનાં પીઆઇ શ્રી એ.બી.ચૌધરીસાહેબએ શાળામાં બાળકો માટે વિકાસશીલ પ્રવૃત્તિઓ સાથે બાળકોનું અભ્યાસની સાથે ઘડતર ખુબ સરસ રીતે થાય છે તે બદલ સૌને શાળા પરિવારને હાર્દીક અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા હતા

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!