GIR GADHADAGIR SOMNATHGUJARAT

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગ્રામ પંચાયત થી ગ્રામ જનો ત્રાહિમામ જન્મ.મરણ.નાં દાખલા ન કાઢી દેતા આવેદન પત્ર અપાયું.

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગ્રામ પંચાયત થી ગ્રામ જનો ત્રાહિમામ જન્મ.મરણ.નાં દાખલા ન કાઢી દેતા આવેદન પત્ર અપાયું.

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ગ્રામ પંચાયત દ્વારા જન્મ. મરણ.આવક.રહીશ.નાં દાખલા કાઢી આપવા ની ગ્રામ પંચાયત દ્વારા નાં પડતા ગ્રામ જનો ત્રાહિમામ પોકરાવી રહ્યા છે

ત્રાહિમામ ગ્રામ જનોએ ગીર ગઢડા તાલુકા સેવાસદન ખાતે એકઠા થઇ મહિલા સરપંચ નાં પતિ એભલ બાંભણિયા હાય હાય નાં નારા લગાવ્યા હતા

ગ્રામ જનો નું કહેવું એવું છે કે કોઈ નાનો ગરીબ માણસ મહિલા સરપંચ પાસે જન્મ.મરણ.આવક.રહીશ.કે કોઈ અન્ય કામો માટે જાઈ તો મહિલા સરપં તેમના પતિ બહાર ગયા આવે પછી સહી કરી આપુ તેવા જવાબો આપી લોકોને હેરાન કરી ધક્કા કરાવવામાં આવે છે અને છેલ્લે નાના માણસો નાં કામ પણ નથી કરી દેવામાં આવતા તેથી ત્રાહિમામ ગ્રામ જનોએ સરપંચ ને હોદા ઉપરથી દૂર કરો અને મહિલા સરપંચ નાં પતિ નાં હાય હાય નાં નારા લગાવી ગીર ગઢડા મામલદાર.અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું અને ટૂંક સમયમાં તંત્ર યોગ્ય પગલાં નહીં ભરે તો ગ્રામ જનોએ આંદોલન ની પણ ચીમકી આપી હતી

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે મહિલા સરપંચ હોય પરંતુ તેમનો પતિ એભલ બાંભણિયા ગુનાહિત પ્રવૃત્તિઓ અને જાતિવાદી માનસિકતા ધરાવતો હોય અને ગ્રામ પંચાયત નો વહીવટ કરી ગ્રામ પંચાયત માં દખલગીરી કરતો હોવાથી ધોકડવા ગ્રામ પંચાયત અવાર નવાર વિવાદમાં આવતી હોય છે

ત્યારે ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના સરપંચ પતિ નો ત્રાસ વધી જતાં ગ્રામ જનોએ એભલ બાંભણિયા હાય હાય નાં નારા સાથે ગીર ગઢડા મામલદાર અને તાલુકા વિકાસ અધિકારી ને ગ્રામ પંચાયત સરપંચ ને સસ્પેન્ડ કરો અને તેમના પતિ ઉપર યોગ્ય કાર્યવાહી કરવાના મૂદા સાથે ગ્રામ જનોએ આવેદન પત્ર આવ્યું હતું

અગાઉ પણ ધોકડવા ગામના મહિલા સરપંચ નાં પતિ દ્વારા પોતાની પત્ની સરપંચ હોય તેના હોદા નો દૂર ઉપિયોગ કરી ગામનો હવિવટ કરતો હોવાથી વિવાદમાં આવતો હોય છે .
અને અનેક ગંભીર પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે તંત્ર એ આવા ઈસમને યોગ્ય કાર્યવાહી લગામ લગાવી  જોઈએ હવે જોવાનું એ રહ્યું કે તંત્ર યોગ્ય પગલાં ભરશે ખરું?

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!