DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા હેલિકોપ્ટરમાં જાન આવતા પરિવાર માં ખુશી ની લાગણી.

ડેડીયાપાડા હેલિકોપ્ટરમાં જાન આવતા પરિવાર માં ખુશી ની લાગણી.

તાહિર મેમણ : ડેડીયાપાડા – 03/02/2204- ડેડીયાપાડા ના ઈતિહાસ હેલિકોપ્ટરમાં જાન લઈ આવતા પરિવારજનો સહિત આજુબાજુ માંથી ગામડામાંથી લોકો હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યા હતા ડેડીયાપાડા ની ઓડ પરિવાર ની લક્ષ્મણભાઈ બુધાભાઈ ઓડ ની દીકરી કાજલબેન ના લગ્ન તિંબા ગામ રોહન ભાઈ એ પોતાના વરઘોડા માટે અને વરરાજા ને લઈ જવા માટે મુંબઈથી ખાસ હેલિકોપ્ટર ભાડે કર્યું હતું. જે મુંબઈથી ટીંબા ગામે ગયો હતો અને ત્યાંથી વરરાજાને બેસાડીને ડેડીયાપાડા ખાતે આવશે અને ત્યારબાદ લગ્ન બાદ જાન સાંજે વિદાય લેશે જેમાં વર તથા કન્યાને હેલિકોપ્ટરમાં વિદાય આપવામાં આવશે જેથી પરિવારજનો સહિત તમામ લોકો હેલિકોપ્ટર ને જોવા માટે હેલીપેડ પર ઉંમટી પડ્યા હતા અને ડેડીયાપાડા નો ઇતિહાસ માં સૌ પ્રથમ વખત જાન હેલિકોપ્ટરમાં આવી છે જે ભારત હવે બદલ રહા હૈ નું સૂત્ર સાર્થક કરે છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!