MORBIMORBI CITY / TALUKOUncategorized

MORBI:મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટર ની મુલાકાત કરી સાથે વેપારી ના પ્રશ્નો ની ચર્ચા કરી

MORBI:મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટર ની મુલાકાત કરી સાથે વેપારી ના પ્રશ્નો ની ચર્ચા કરી

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા દ્વારા મોરબી જીલ્લા ના નવા નીમાયેલા કલેકટર કે બી ઝવેરી સાહેબ ની મુલાકાત કરી તેમજ સાથે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા જીલ્લા મહામંત્રી એડવોકેટ ભાવિનભાઈ જીલ્લા ઉપપ્રમુખ ઈકબાલભાઈ બ્લોચ સાથે લુવાણાપરા ના વેપારી લોકો ને સાથે રાખી શાક માર્કેટ પાછળ ના ભાગે તેમજ લુવાણાપરા વિસ્તાર મા જે વર્ષો થી ગંદકી નો જે પ્રશ્ન છે તેનો તાત્કાલીક નિકાલ થાય તેમજ લુવાણા પરા વિસ્તાર મા અમુક જાહેર રસ્તા વચ્ચે લોખંડ ના પાઈપ ઉભા કરી ને રસ્તા બંધ કરવા મા આવ્યા છે જે તાત્કાલીક ખુલ્લા કરાવવા માટે આવેદન આપવામા આવ્યું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!