BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારના નાના બાળકો સાથે નિરવભાઈ પઢીયાર જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી
23 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારના નાના બાળકો સાથે નિરવભાઈ પઢીયાર જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી નિરવભાઈ પઢીયાર જન્મદિવસ નિમિત્તે પાલનપુરમાંડીસા હાઈવે ઝુંપડપટ્ટી વિસ્તારના અને સુર મંદિર ની સામે ઝુપડપટ્ટીમાં નાના બાળકો રાજસ્થાનનો પ્રખ્યાત માવો અને પાપડી નાસ્તો નો ભોજન પ્રસાદ પીસાયું ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદઆનંદ મળ્યા બાળકો આનંદિતથઈ ગયા અને આશીર્વાદ આપ્યા. આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનપ્રમુખઠાકોરદાસ ખત્રી,પ્રમુખશ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ પાલનપુર નિરવભાઈ પઢીયાર. મનીષ પરમાર. દિનેશભાઈ શર્મા .અશોકભાઈ પઢીયાર. પંચાલ યશ ખાનદાસ પંડ્યા આજના સેવાકાર્યક્રમને સફળ બનાવ્યો