HIMATNAGARSABARKANTHA
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દાવળ ગામે રામદેવપીર મંદિરે 15 માં પાઠ ઉત્સવની ભવ્ય ઉજવણી
અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દાવળ ગામે રામદેવપીર મંદિરે 15 માં પાઠ ઉત્સવની ભવ્ય ઉજવણી
રામદેવપીર મંદિર દાવડ તારીખ 20/05/2025ને મંગળવારે 15 મો પાટોત્સવ યોજાયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે સોલંકી નટવરભાઈ ગોવાભાઈ (ઈસરવાડા) તેમજ ભોજન પ્રસાદ દાતા પરમાર શંકરભાઈ મૂળજીભાઈ યજમાન બન્યા હતા રામદેવપીર ના ભક્તો તેમજ સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પાઠ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરી હતી