MORBIMORBI CITY / TALUKO

મોરબીમાં બાળકની આંખની સારવાર માટે મદદ માટે અપિલ

મોરબીમાં બાળકની આંખની સારવાર માટે મદદ માટે અપિલ

મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ સોસાયટીમાં રહેતા પ્રભુભાઈ વણોલના 8 વર્ષનો પુત્ર મોહિતને જન્મતા જ બન્ને આંખમાં જામર છે. મોહિત દોઢ મહિનાનો હતો ત્યારથી જ પરિવારના લોકો તેમની સારવાર કરાવી રહ્યા છે. મોરબી, અમદાવાદ, રાજકોટ, સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં સારા ડોક્ટરને બતાવી ચુક્યા છે. જેમાં અમદાવાદ સારવાર દરમિયાન ઓપરેશન કરવામાં આવ્યું જે નિષ્ફળ નિવડ્યું હતું. જ્યારે બીજી આંખમાં પ્રેશર આવે છે. 2018થી મોહિતની હૈદરાબાદ એલ.વી.પ્રસાદ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. અને ઓપરેશન પણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ત્રણ મહિનાના સમયે સારવાર માટે પરિવારને હૈદરાબાદ જવું પડે છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી હોવા છતાં અત્યાર સુધી બાળક પાછળ 10 લાખનો ખર્ચ કરી ચુક્યા છે. અને હજુ મોહિતની સારવાર લાંબી ચાલવાની હોય તથા ઓપરેશન આવવાનું હોય જેનો અંદાજિત ખર્ચ 2 લાખ જેટલો છે. જેથી મોહિતની આંખો બચાવવા અને મદદ કરવા માતા-પિતાએ હાથ જોડી અપિલ કરી છે.

મોહિતના પિતા મો.95102 25511
Account No.201012947255
Bank Name: Indusind Bank Ltd
Ifsc Code:: INDB0000082
ગુગલ પે નંબર.95102 25511

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!