DAHOD

દાહોદની લિટલ ફ્લાવર સ્કૂલમાં ફી વધારાની વિરોધમાં દાહોદના ગોવિંદ નગર ગાર્ડનમાં વાલીઓઓની બેઠક યોજાઈ

તા.૨૬.૦૪.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ ની લિટલ ફ્લાવર સ્કૂલમાં ફી વધારાની વિરોધમાં દાહોદના ગોવિંદ નગર ગાર્ડનમાં વાલીઓઓની બેઠક યોજાઈ

 

આજ તા.26 એપ્રિલ 2023 બુધવારના રોજ દાહોદના ગોવિંદનગરના નવજીવન ઉદ્યાન માં વાલીઓની બેથક યોજાઈ જે બેથકમાં દાહોદની લિટલ ફ્લાવર સ્કૂલના સંચાલકો દ્વારા મનમાની રીતે જે ફી વધારો કરવામાં આવ્યો છે અને વાલિઓને વહેલામાં વહેલી તકે ફી ભરવા કહેવામાં આવ્યું છેસંસ્થા દ્વારા જે 45 થી 50 ટકા ફી વધારો કરાતા અને એ ફી ભરવા વાલીઓને કહેતા ક્યાંકને ક્યાંક વાલીઓમાં એકતરફ નારાજગી જોવા મળી હતી જેને લઈ આજરોજ દાહોદના ગોવિંદનગર વિસ્તારમાં આવેલ નવજીવન ઉદ્યાનં માં તમામ વાલીઓ ભેગા થઈ લિટલ ફ્લાવર સ્કૂલના સંચાલકો દ્વારા જે ફી વધારો કર્યો છે એનો સખત વિરોધ કર્યો અને આવનાર સમયમાં જિલ્લા કલેક્ટરં જિલ્લા શિક્ષનાધિકારી અને શિક્ષણાધિકારી ગાંધીનગર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ફી ઓછી કરવા રજુઆતો કરવાની ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!