138 જેતપુર પાવી વિધાનસભાના કવાટ તાલુકામાસિંગલકુવા ગામે ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવાની અધ્યક્ષતામાં વિકસિતભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી.
જેમાં રથયાત્રાને પૂજા વિધિ સાથે સ્વાગત કરી સૌએ ઉપસ્થિત વિકસિતભારતના શપથ લીધા હતા અને ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી સહ અને લાભો આપવામાં આવ્યા હતા વિકસિત સંકલ્પ યાત્રામાં ગામના સૌ લોકો જોડાયા હતા વિકસિત ભારત સંકલ્પયાત્રામાં આરોગ્યના કેમ્પો જેમાં બીપી ડાયાબિટીસ ચેક અપ કરવામાં આવ્યું હતું યાત્રામાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત નું કાર્ડ વિતરણ તેમજ નવીન ગેસ કનેક્શન લાભાર્થી ના હાથો હાથ વિતરણકરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગમાં ઉપસ્થિત 138 જેતપુર પાવીવિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના દંડક શ્રી સુરેશભાઈ રાઠવાખાટીયાવાંટ તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી દિનેશભાઈ માણાવાંટ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંદીપભાઈ a tdo શ્રી માલીવાળ સાહેબ શ્રી ગામના પોલીસ પટેલ આગેવાનશ્રીઓ તેમજ ગામના સૌ અગ્રણી કાર્યકર્તાઓ તેમજ કર્મચારી ગણ સૌવ ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.