NAVSARI

નવસારી-વિજલપોર નગરપાલિકાની ફાયર ટીમની સરહાનીય કામગીરી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
શનિવારના રોજ બપોરે વરસેલા મુશળધાર વરસાદના કારણે નવસારી શહેર અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા સરહાનીય કામગીરી  કરવામાં આવી રહી છે.
<span;>શનિવારના રોજ અચાનક ભારે વરસાદના કારણે નવસારીની ડીડી ગર્લ્સ હાઇસ્કુલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢી રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. આ ઉપરાંત નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા અન્ય નીચાણવાળા વિસ્તારમાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.                                                    

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!