GUJARATMORBI

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રો.ઇન્દુમતીબેન કાટદરે નું વિશેષ વ્યાખ્યાનનું આયોજન

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રો.ઇન્દુમતીબેન કાટદરે
નું વિશેષ વ્યાખ્યાનનું આયોજન


શિક્ષણની સાથે-સાથે વિધાર્થોને ઉપયોગી સાંપ્રત મુદાઓ અંગેપણ સચોટ માર્ગદર્શન પૂરું પાડવા માટે જાણીતી એવી મોરબીની પી.જી.પટેલકોલેજમાં પ્રમુખશ્રી દેવકરણભાઈ તથા આચાર્યશ્રી ડો.રવિન્દ્ર ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ RSS – વિદ્યા ભારતી ના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત પ્રો.ઇન્દુમતીબેન કાટદરે દ્વારા *વર-વધુ ચયન અને વિવાહ સંસ્કાર* વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

*વર-વધુ ચયન અને વિવાહ સંસ્કાર* એ આજના સમયના યુવાઓ ને સૌથી મુંજવતા પ્રશ્નો માનો એક છે. હાલના સમયના આ અત્યંત જરૂરી ગણી શકાય એવા આ મુદા પર પ્રો.ઇન્દુમતીબેન દ્વારા રસપ્રદ શૈલી માં વિશેષ રજૂઆત અને છણાવટ કરવામા આવી હતી. આ વિશેષ કાર્યક્રમમાં યોગચાર્યશ્રી નીખીલદેવજી, શિશુ મંદિર ના વ્યવસ્થાપકશ્રી દીપકભાઈ વડાલિયા, હરકીશનભાઈ અમૃતિયા, પરેશભાઈ મોરડિયા, શિશુ મંદિર ના નિયામક સુનીલભાઈ પરમાર તથા પુનરુથાન વિદ્યાપીઠ ના કાર્યકર્તા નિયતીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામા જોડાયા હતા. આ તકે કોલેજના આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ દ્વારા સમાપન અને આભારવિધિ કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!