GIR SOMNATHPATAN VERAVAL

Prabhas Patan : પ્રભાસ પાટણ કોળી સમાજ ના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોનું સન્માન કરતા પ્રભાસ પાટણ ના સામાજિક કાર્યકર્તાઓ

પ્રભાસ પાટણ મોટા કોળીવાડા ની કારોબારી સભ્ય ની 2023 ની ચુંટણી યોજાયેલ જેમાં વિજેતા થયેલા પ્રમૂખ દિનેશ ભાઈ બામણીયા અને ઉપપ્રમુખ ભીખા ભાઈ ગઢીયા તેમજ કારોબારી સભ્યોની નિમણુંક થયેલ જેને સન્માન આપવા ગીર સોમનાથ જિલ્લાના રબારી સમાજ ના યુવા કાર્યકર્તા ભાવિન ભાઈ. શામળા.કોળી સમાજ ના યુવા કાર્યકર્તા નરશી ભાઈ ગઢીયા.દેવા ભાઈ વાસણ(ટાઇગર)સુમરા સાજીદ(કોંગ્રેસ યુવા.કાર્યકર્તા) તેમજ.નિમેષ ભાઈ બામણિયા.સુનીલ ભાઈ સોલંકી. એ હારફૂલ વડે નવનીયુંકત પ્રમુખ ઉપપ્રમુખનું ઓને સન્માન કરી. સમાજ ને પ્રગતિ અને વિકાસ ના શિખરે ચડાવે એવીશુભકામનાઓ પાઠવેલ.

વત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!