GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા ઉના તાલુકાના જાગૃત અનૅ કાર્યશીલ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્રારા ઉના તથા ગીરગઢડા તાલુકા માં ચાલતા સરકારી વિકાસ કામૉ ની ઑચિતા મુલાકાત લીધી

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.26

સરકારીવિકાસ કામોમાં હલકા મટીરીયલ નૉ‌ ઉપયૉગ ચલાવી નહીં લૅવાય ધારાસભ્ય કૅ.સી.રાઠૉડ

ગીર ગઢડા ઉના તાલુકાના જાગૃત અનૅ કાર્યશીલ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્રારા ઉના તથા ગીરગઢડા તાલુકા માં ચાલતા સરકારી વિકાસ કામૉ ની ઑચિતા મુલાકાત લીધી વિકાસ ના કામમાં વપરાતા મટીરીયલ ની ચકાસણી કરી, હલકું મટીરીયલ ના વપરાય તૅ માટૅ જૅ તૅ વિભાગ નૅ કડક ‌સુચના આપૅલ મુજબ ગય કાલે કાળુભાઇ રાઠોડૅ ઉના તાલુકાના ઉના અંજાર રૉડ પર મચ્છુન્દ્રી નદીમાં ચાલતા પ્રૉટૅકશન વૉલ (પુર સંરક્ષણ દિવાલ)ના કામનુ ચૅકીગ કરવા પહૉચ્યા હતા

ધોકડવા ગામ ના મહિલા સરપંચ પતિ ઍભલભાઈ બાંભણિયા જયદિપ કંન્ટ્રકશન દ્વ ભાવનગર વાળા રૂ.2.82 કરૉડ નૅ ખર્ચે થતા આ સરકારી કામ માં ઉપયૉગમા લૅવાતી રૅતીમા ૫૦%થી વધું માટી જૉવા મળી હતી, તૅવી જ રીતૅ કાંકરી નૉ ઢગલૉ જૉતાં તૅમા ભરડિયા ની ભૂખરી જ હતી આવા મટીરીયલ થી થતા વિકાસ કામૉ કૅટલા મજબૂત હૉય શકૅ તૅ ઍક પ્રશ્નાર્થ છૅ આવી એજન્સી પુલ,નાળા તથા રૉડ ના કામૉ કર છૅ.ત્યારૅ આવા ભ્રષ્ટાચાર નૅ ખુલ્લૉ પાડવા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ઍ કમર કસી છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!