BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

બોડેલીમાં સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા તસ્વીર માં દ્રશ્યમાન,વારમવાર અલીખેરવા પંચાયતને રજુ કરવા છતાં તંત્ર ની ઊંઘ ઉડતી નથી.

બોક્સ:-દુર્ગંધ થી ત્રસ્ત હાલોલ રોડ સોસાયટીના રહીશો ગાંધીનગર સીએમ સુધી ફરિયાદ કરવાના મૂળમાં

ઉપરોક્ત બંને તસ્વીરો બોડેલી હાલોલ સ્ટેટ હાઇવે ઉપર આવેલ વ્રજનિધી સોસાયટી સામે ની છે,સ્ટેટ હાઇવે ની સાઈડ માં લોકો રોજે રોજ લીલો અને સૂકરો કચરો ઢગલા બંધ નાખી જાય જેમાં મરેલા પશુઓ નંખાતા હોવાથી રોડ પર તિવ્ર દુર્ગંધ મારતી હોય છે જેથી રોગ ચાળોફાટી નીકળવાની સંભાવના રહે છે છતાં પણ અલીખેરવા પંચાયત ચૂપ છે..!!, સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર પંચાયતો ને અઢડક નાણાંકીય ગ્રાન્ટ આપે છે છતાં પણ પંચાયત સત્તાવાળા ઓ સ્ટેટ હાઇવે ઉપર બેફામ રીતે લોકો દ્વારા નાખવામાં આવતા કચરા ને બંધ નથી કરાવી શકતા તે પણ આશ્ચર્ય ની વાત છે, આ હાઇવે ઉપર ના ઉકરડા ની આસપાસ રહેણાંક વિસ્તાર આવેલા છે તો પંચાયત આ બાબતે સત્વરે કાર્યવાહી નહિ કરે તો ઓનલાઇન સીએમ ને રજૂઆત કરવામાં આવશે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!