GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર ના લાલપર ગામે નરેન્દ્ર ભાઈ મોદી ની ગેરેન્ટી ની ગાડી પહોંચી સરપંચ શિક્ષકો સહિત ગ્રામજનોએ આવકાર સાથે કર્યું સ્વાગત

WANKANER:વાંકાનેર ના લાલપર ગામે નરેન્દ્ર ભાઈ મોદી ની ગેરેન્ટી ની ગાડી પહોંચી સરપંચ શિક્ષકો સહિત ગ્રામજનોએ આવકાર સાથે કર્યું સ્વાગત

“વાંકાનેર તાલુકા પંચાયત પ્રતિનિધિ હરિસિંહ ઝાલાએ સરકારી યોજના અંગે આપ્યું માર્ગદર્શન”

વાંકાનેર ના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની ગેરંટી ની ગાડી એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ જે વાંકાનેર ના લાલપર ગામ ખાતે સરપંચ શિક્ષકો મંત્રી સહિત સર્વે ગામજનોએ આવકાર સાથે સ્વાગત કર્યું હતું ત્યારબાદ વિવિધ કાર્યક્રમો શાળા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા પરિસ્થિતિને ધ્યાને રાખી નાટક પ્રદર્શન રજૂ કર્યું હતું અને આજથી આવનાર સમયને ધ્યાને રાખી શપથ ગ્રહનો કર્યા હતા આ કાર્યક્રમ દરમિયાન વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ હરિસિંહ ઝાલા એ વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતું અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના પ્રજાહિત કાર્યો ને છેલ્લા છે વાળાના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની ગેરંટી ની ગાડી વાંકાનેર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ગ્રામ્ય વિસ્તારને સરકારી યોજનાઓના લાભોથી ના રહે તેવા પ્રયાસો અંતર્ગત ગેરેન્ટી ની ગાડી ફરી રહી છે તેમાં વિવિધ કાર્યક્રમો સાથે વિવિધ યોજનાઓનું માર્ગદર્શન સહિત લાભાર્થીઓના લીધેલા લાભના પરિચય નો પણ ઉદાહરણો સ્વરૂપે કાર્યક્રમ કરાય છે તેમ લાલપર ગામમાં તારીખ 20 1 2024 ના રોજ સવારે 11:00 કલાકે વિક્રમ શરૂ કરાવવામાં આવ્યું હતું તે કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિશસિંહ ઝાલા તાલુકા પંચાયત ચેરમેન જિજ્ઞાસાબેન મેર તેમજ જિલ્લા ભાજપ માજી ઉપપ્રમુખ ગાડું ભાઈ તેમજ જિલ્લા ભાજપ મહિલા ઉપપ્રમુખ જ્યોતિષનાબેન સહિત દલડી ગામ પંચાયતના ન્યાય સમિતિના નરેન્દ્ર ભાઈ સોલંકી જિલ્લા ભાજપ સભ્યો અબ્દુલભાઈ સહિત ના મહાનુભાવો હાજર રહ્યા હતા સર્વેનું સ્વાગત સાથે લાલપર ગામ પંચાયત ના મંત્રી સરપંચ શિક્ષકો અને સર્વે ગામજનોએ આવકાર સાથે સ્વાગત કર્યું હતું તેમાં મહિલા સરપંચ અમીનાબેન અલાદિન ભાઈ ખોરજીયા લાલપર પ્રાથમિક શાળાના આચાર્ય સુરેશભાઈ પ્રજાપતિ સહી સમગ્ર ગ્રામ પંચાયત અને શાળા નો સમગ્ર સ્ટાફ સહિત ગ્રામજનોએ મોદીજીની ગેરંટી ની ગાડી ના માધ્યમથી વિશેષ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું જે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે તસવીર અહેવાલ આરીફ દિવાન મોરબી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!