તા.૧ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાની લોધિકા આઇ.ટી.આઇ. ખાતે ડ્રોન મેન્યુફેક્ચરીંગ એન્ડ એસેમ્બલી કોર્ષ ટૂંક સમયમાં જ શરૂ થશે, જેનાથી વિપુલ પ્રમાણમાં રોજગારી તેમજ સ્વરોજગારીની ઉત્તમ તકો ઘરઆંગણે જ ઉપલબ્ધ બનશે. આ કોર્સમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ આઇ.ટી.આઇ.- લોધિકા ખાતે ખીરસરા ગામે સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા, લોધીકા, ચિભડા ચોકડી, મુ. ખીરસરા, તા. લોધિકા, જી.રાજકોટનો રૂબરૂ અથવા ફોન:૦૨૮૨૭-૨૯૯૫૬૬ પર સંપર્ક કરવા સંસ્થાના પ્રિન્સિપાલશ્રી પરેશભાઈ ભૂવાની યાદીમાં જણાવવામા આવ્યું છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.